Thursday, March 10, 2016

નારી શક્તિ વિશે ..


માર્ચ. ૦૮, ૨૦૧૬.

નારી શક્તિ વિશે ..

જીવન માં મુદ્રા સાઘન મટી સાધ્ય બન્યા અને સ્ત્રી શક્તિએ તેમાં જંપલાવું પડ્યું ત્યાર પછી આ સમસ્યા ઉદ્દભવી ..પુરુષ-સમોવડી થવા મથતી નારી ને દરેક પગલે અવરોધ નડે છે .. તેવચ્ચે નારીપીસાયછે..
નારી શક્તિ મનુસ્મૃતિ કાળ થી અજેય તથા સંસારના કેન્દ્ર સ્થાને સ્વીકારાઇ છે.. તેના શારીરિક રક્ષણ માટે તેની જવાબદારી પુરુષ શક્તિ ને સોંપવામા આવી.. તો પણ સર્વોપરીતા તો આજે પણ નારી ઇચ્છા ની છે તે નીહિત છે જે કુદરતી /નૈસર્ગિક છે.. અને તેથી જ નારી નારાયણી/સર્વે પ્રત્યે કૃપાળુ મનાય છે. 
નારી ની એ શક્તિ ને પાંગરવાની અનુકૂલતા મળે તે સમાજમાં સૌ ની જવાબદારી છે.. સાચી સમજણ /વિચાર અને તે ને અનુસાર ના આચાર બધા વિવાદો ને વિરામ આપે છે .. નવા પ્રભાત ના આગમન ને આહ્વાન છે.... 
SP
mehtasp25@gmail.com
+૧ ૩૧૨ ૬૦૮ ૯૮૩૬ 
+૯૧ ૯૪૦૮૪ ૯૧૯૨૫